GOOD
INDIA
GUJARAT
Sam Panthaki: The photographer from Gujarat who brought the events of Gujarat to the world stage

ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ સૅમ નરીમન પંથકીનું તાજેતરમાં ટૂંકી માદગી બાદમાં અવસાન થયું છે. સૅમ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં એકલા રહેતા હતા. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને એએફપી (AFP) સાથે તેઓ વર્ષો સુધી જોડાયેલા રહ્યા.
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗