GOOD
INDIA
GUJARAT
गोंदाल के पास भादर पाइपलाइन में एक और दरार, लाखों गैलन पानी बर्बाद

ભાદર ડેમથી રાજકોટ પાણી પંહોચાડતી મુખ્ય પાઈપલાઇનમાં ત્રણ દિવસ પહેલા ગોંડલ પાસે ભંગાણ સર્જાયુ હતું. ફરિ પાછું ગત રાત્રે ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીનો વેડફાટ થવા પામ્યો હતો.મોડી રાતે RMCની ટીમ દોડી જઇ તુટેલી પાઇપલાઇનનું રીપેરીંગ હાથ ધર્યુ હતુ
સંદેશ पर मूल खबर पढ़ें ↗