PROBLEM
INDIA
GUJARAT
Whether the ghee is real or fake. How to check? Can you find out whether there is any adulteration in ghee while sitting at home?

તમે રોજ રોટલી-ભાખરી પર ઘી લગાવીને પ્રેમથી આરોગો છો, તે ઘી અસલી છે કે નક્લી કેવી રીતે નક્કી કરવુ? આ મૂંઝવણ ઘણા લોકોને હોય છે. તો તેના માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા જ કેટલાક ટેસ્ટ કરીને નક્કી કરી શકશો ઘી અસલી છે કે નક્લી
Read the original at TV9 ગુજરાતી ↗