UGLY
INDIA
GUJARAT
Viramgam: Two trucks collided on the Dhrangadhra highway, the truck driver died on the spot.

વિરમગામથી ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર તરફ જતા મુખ્ય હાઇવે પર આવેલા વણી ઓવરબ્રિજ પાસે આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઈ રહેલી બે વિશાળકાય ટ્રકો વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં એક માસૂમ ડ્રાઇવરે પોતાનો જીવ ગુ
Read the original at સંદેશ ↗