GOOD
INDIA
GUJARAT
Vaibhav Suryavanshi: 15-year-old boy surpasses 230 batsmen, makes a big leap in the ICC rankings

વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પોતાના બેટથી ધમાલ મચાવી હતી. ત્રણ મેચની T20I શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા બાદ હવે તેની મહેનતનું પરિણામ ICC રેન્કિંગમાં પણ જોવા મળ્યું છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ છે
Read the original at TV9 ગુજરાતી ↗