BAD
INDIA
GUJARAT
Vadodara News: વાઘોડિયામાં MGVCLની મોટી બેદરકારી, ઘોડદરા ખાતે ખેતરમાં લટકતા જીવંત વીજતારથી અકસ્માતનો ભય

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની મોટી બેદરકારી સામે આવી છે. વાઘોડિયા તાલુકાના ઘોડદરા ગામ પાસે દેવ નદીના બ્રિજની બાજુમાં આવેલા ખેડૂતના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના તાર અત્યંત નીચે સુધી લટકી રહ્યા છે. જમીનથી
Read the original at સંદેશ ↗