UGLY
CRIME
GUJARAT
Vadodara: દશરથ બ્રિજ પર કાળમુખું ડમ્પર ટકરાયું, નોકરીએ જતા મહિલા મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

વડોદરા અને તેની આસપાસમાંથી પસાર થતા નેશનલ હાઈવે અને કનેક્ટિંગ બ્રિજ હવે વાહનચાલકો માટે ડેથ ટ્રેપ એટલે કે મરણિયા સાબિત થઈ રહ્યા છે. વડોદરાના છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા દશરથ ગામના ઓવરબ્રિજ પર આજે સવારના સમયે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સ
સંદેશ पर मूल खबर पढ़ें ↗