Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Ahmedabadના મેમનગર પાસે બે BRTS બસો સામસામે અથડાઈ, ડ્રાઈવર સહિત મુસાફરો થયા ઈજાગ્રસ્ત

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજે એક મોટી વિમાસણ ઉભી કરતો અકસ્માત સામે આવ્યો છે. સામાન્ય રીતે સુરક્ષિત ગણાતા સ્પેશિયલ BRTS ટ્રેક પર બે BRTS બસો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સ્પીડમાં આવી રહેલી બંને બસો સામસામે ધડાકાભેર અથડાતાં મોટો અવાજ થયો હતો,

સંદેશ Tue, 23 Jun 2026 10:23
Read the original at સંદેશ ↗