GOOD
CRIME
GUJARAT
The Vande Bharat Express train from Ahmedabad to Dwarka-Okha will now come and go from Sabarmati Jail side and not Kalupur, and will also stop at Ambli station.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી દ્વારકા-ઓખા જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવેથી સાબરમતી જેલ બાજુ આવેલ રેલવે સ્ટેશનેથી આવશે અને જશે. આ ફેરફાર આગામી 17મી ઓગસ્ટથી અમલમાં આવશે. આની સાથોસાથ આ ટ્રેન જતા અને આવતા આંબલી રેલવે સ્ટેશને પણ ઊભી રહેશે
Read the original at TV9 ગુજરાતી ↗