Flag of Indiaसत्यमेव जयते
PROBLEM CRIME GUJARAT

गुजरात उच्च न्यायालय ने अपने फैसले में कहा, "टाटा के कारण हुए प्रदूषण के कारण समुद्री राष्ट्रीय उद्यान क्षेत्र काले रेगिस्तान में बदल गया है।

સિમેન્ટ, કાપડથી માંડીને કાચ અને ડિટર્જન્ટ તેમ જ રંગ-રસાયણો બનાવવામાં વપરાતાં સોડાએશ, મીઠું, ખાવાનો સોડા અને અન્ય કેટલાંય કેમિકલ્સ એટલે કે રસાયણો બનાવતો ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ 60 વર્ષ બાદ પ્રદૂષણના વધુ એક વિવાદમાં સપડાયો છે.

BBC ગુજરાતી Sat, 27 Jun 2026 06:12
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗