UGLY
INDIA
GUJARAT
Banaskantha માં ચાંદીપુરા વાયરસનો કાળો કેર, ચાંગા ગામે 3 વર્ષના બાળકનું મોત થતાં ભયનો માહોલ...

બનાસકાંઠા જિલ્લાના ચાંગા ગામેથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા બાદ માત્ર 3 વર્ષના નિર્દોષ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને ગ્રામજનોમાં ભારે ભય અને
Read the original at સંદેશ ↗