UGLY
INDIA
GUJARAT
Tharad: ભારે પવનના લીધે શિવશક્તિ સોસાયટીમાં વીજ કેબલ વિસ્ફોટ સાથે તૂટ્યો, સળગતો વાયર રસ્તા પર પડતા મચી અફડાતફડી

વાવ-થરાદ સરહદી વિસ્તારના મુખ્ય મથક એવા થરાદ શહેરમાં આજે અચાનક વાતાવરણ પલટાતાં ધૂળની ડમરીઓ સાથે તીવ્ર ગતિએ ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. આ તેજ પવન પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આફત લઈને આવ્યો હતો. થરાદની ગીચ વસ્તી ધરાવતી શિવશક્તિ સોસાયટીમા
સંદેશ पर मूल खबर पढ़ें ↗