Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Sutrapada-Gir Somnath : હનુમાન મઢી પાછળ ચાલતો હતો કાળો કારોબાર, 16 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા માટે રાજ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પોલીસને એક મોટી સફળતા મળી છે. ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુત્રાપાડા પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સુત્રાપાડા વિસ્ત

સંદેશ Tue, 23 Jun 2026 03:15
Read the original at સંદેશ ↗