ACCOUNTABILITY
POLITICS
GUJARAT
Surendranagar: Fermentation of liquor has been seized from Jasapar Seem.

સુરેન્દ્રનગર (બ્યુરો) : સુરેન્દ્રનગર એલસીબી ટીમના લક્ષ્મણસિંહ ઝાલા સહિતનાઓને મૂળીના જસાપર ગામની સીમમાં વોકળાના કાંઠે પડતર જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠીની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં દારૂ બનાવવાનો આથો 1600 લીટર કિંમત રૂપીયા 40 હજારનો જપ્ત કર
Read the original at સંદેશ ↗