Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

Surat : સદભાવના સ્કૂલમાં ક્લાસ શરૂ થાય તે પૂર્વે જ પ્રચંડ ધડાકા સાથે AC બ્લાસ્ટ, વિદ્યાર્થીઓમાં નાસભાગ

સુરત શહેરમાંથી ફરી એકવાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના વરાછા રોડ પર આવેલા માતાવાડી વિસ્તારની પ્રખ્યાત 'સદભાવના શાળા' માં ક્લાસરૂમ શરૂ થાય તે પૂર્વે જ એર કંડિશનર માં અચાનક ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ

સંદેશ Tue, 23 Jun 2026 10:20
Read the original at સંદેશ ↗