BAD
INDIA
GUJARAT
Surat: પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના સ્ક્રેપમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમો ઘટનાસ્થળે

સુરત જિલ્લાના કાપડ અને કેમિકલ ઉદ્યોગોથી ધમધમતા માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાંથી આજે વહેલી સવારે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા એક મોટા ખુલ્લા પ્લોટમાં, જ્યાં ફેક્ટરીઓમાંથી નીકળતો ટનબંધ પ્લાસ્ટિક વેસ્ટ અને સ્ક
Read the original at સંદેશ ↗