BAD
INDIA
GUJARAT
Surat News: જમીનનો પ્લોટ આપવાના નામે કરોડોની ઠગાઈ આચરી, પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પ્લોટ વેચાણના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ છેતરપિંડીના મામલે સુરત ગ્રામ્ય પોલીસે અમદાવાદના જાણીતા બિલ્ડર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ કરી છે.અમદાવાદના સેટેલાઈટ વિસ્ત
Read the original at સંદેશ ↗