UGLY
INDIA
GUJARAT
Suratમાં પ્રેમલગ્ન કરનાર યુગલનો સામુહિક આપઘાત: પત્ની બાદ પતિનું પણ સારવારના અંતે કમકમાટીભર્યું મોત

હીરાનગરી સુરતના સરથાણા વિસ્તારમાંથી હૃદય કંપાવી દેતી અને અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં કોર્ટમાં પ્રેમલગ્ન કરી ચૂકેલા એક નવદંપતીએ એક હોટેલના રૂમમાં એકસાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. ગઈકાલે બનેલી આ ઘટનામાં ગંભીર ઝેરી અસર થવા
Read the original at સંદેશ ↗