Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Rajkot News: પેચવર્ક કર્યા વિના જ 250 ટન ડામર ગાયબ, ભાજપના કોર્પોરેટરે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા

રાજકોટ મહાનગરપાલિકાના વહીવટમાં હાલ ગંભીર ગેરરીતિઓના આક્ષેપોએ ભારે હોબાળો મચાવ્યો છે.શહેરના વોર્ડ નં.7માં ડામર પેચવર્કની કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ એક કોર્પોરેટરે કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.શહેરમાં

સંદેશ Tue, 23 Jun 2026 11:05
Read the original at સંદેશ ↗