Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Rajkot મનપા આરોગ્ય વિભાગના 75 પેઢીઓમાં દરોડા, 1020 કિલો અખાદ્ય ખોરાક સીઝ અને 3 પેઢીઓ સીલ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સફાળા જાગીને શહેરના ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 75 જેટલી ખાદ્ય પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયા

સંદેશ Fri, 31 Jul 2026 10:58
Read the original at સંદેશ ↗