Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

Rajkotના નાના મવા સર્કલ પાસે બે યુવકો વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો થયો વાયરલ

રાજકોટના સૌથી વ્યસ્ત અને ધમધમતા ગણાતા નાના મવા સર્કલ પાસે ધોળે દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાહેર રસ્તા પર કોઈ અજ્ઞાત કારણોસર બે યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય

સંદેશ Tue, 23 Jun 2026 10:40
Read the original at સંદેશ ↗