Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

'અગાસી પરથી ધક્કો માર્યો, નસોમાં ટૉઇલેટ ક્લીનરનું ઇન્જેક્શન આપ્યું', પતિની હત્યામાં પત્ની અને પ્રેમીની ધરપકડનો મામલો શું છે?

તેમણે પતિને નશો કરાવી, અગાસી પરથી ધક્કો મારી દીધો હતો અને પછી ટૉઇલેટ ક્લીનરને તેની નસોમાં ભરી દીધું હતું. અમે પત્ની તથા બે હત્યા કરવામાં મદદ કરનાર બે અન્ય લોકોની ધરપકડ કરી છે.

BBC ગુજરાતી Thu, 09 Jul 2026 07:00
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗