GOOD
INDIA
GUJARAT
Porbandar News: ધરમપુર નજીક નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું પ્લેન ક્રેશ થયું

પોરબંદરના ધરમપુર નજીક આવેલા નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું એક અનઆર્મ એરિયલ વેહિકલ (UAV) ક્રેશ થયાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાની જાણ થતા જ નૌસેનાના અધિકારીઓ,પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કા
Read the original at સંદેશ ↗