UGLY
CRIME
GUJARAT
Photo of youth tied to a tree and beaten to death in the courtyard of Sanand police station in Ahmedabad goes viral

અમદાવાદ ગ્રામ્ય પોલીસ તંત્રને કટોકટીમાં મૂકે તેવી એક અત્યંત ચોંકાવનારી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી ઘટના સામે આવી છે. સાણંદ પોલીસ સ્ટેશનની બિલકુલ બહાર, તેના આંગણામાં જ એક યુવકને ઝાડ સાથે દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યો
Read the original at સંદેશ ↗