GOOD
INDIA
GUJARAT
Patients and commuters are troubled by the rising sewer line

દેવગઢબારીઆની આયુર્વેદિક હોસ્પિટલમાં જવાનાં મુખ્ય પ્રવેશદ્વાર પર જ ગટરના ગંદા પાણીની લાઈન પસાર થતા દર્દીઓ તેમજ રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. દેવગઢબારીઆ શહેરમાં દર્દીઓને મફત દવા સારવાર મળી રહે તે માટે સરકાર તરફ્થી સરકારી આર્યુવેદીક હોસ્પિટલ છોટા
Read the original at સંદેશ ↗