UGLY
INDIA
GUJARAT
Patan: ચાણસ્માના રણાસણ ગામે છાપીના યુવકનું તળાવમાં ડૂબી જતાં મોત

ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે ગામના બસ સ્ટેશન પર જ આવેલા એક તળાવમાં બનાસકાંઠાના છાપી ગામનો આશરે 35 વર્ષીય યુવક પરિવાર સાથે દરગાહમાં દર્શનાર્થે આવ્યા બાદ અગમ્ય કારણોસર ડુબી જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જેની જાણ થતાં જ ગામલોકોના ટ
Read the original at સંદેશ ↗