Flag of Indiaसत्यमेव जयते
CRISIS POLITICS GUJARAT

Ahmedabadના ફતેવાડીમાં જૂની અદાવતમાં પિસ્તોલથી ધાણીફૂટ ફાયરિંગ, એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયી

અમદાવાદ શહેરના વેજલપુર-સરખેજ વિસ્તાર નજીક આવેલા ફતેવાડી પંથકમાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવત અને ફરિયાદીની પત્ની સાથેના પ્રેમ સંબંધની તકરારમાં પિસ્તોલ જેવા ઘાતક હથિયારથી યુવક પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આ

સંદેશ Sat, 25 Jul 2026 10:32
Read the original at સંદેશ ↗