Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

NSE launches Nifty500 Ahimsa Index, to invest in animal-friendly companies

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની પેટાકંપની NSE ઇન્ડેક્સ લિમિટેડે Nifty500 Ahimsa Index લોન્ચ કર્યો છે. આ ઇન્ડેક્સનો ઉદ્દેશ્ય એવી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો છે જેમના વ્યવસાયિક સંચાલન અને ઉત્પાદનો Ahimsa (અહિંસા) ના સિદ્ધાંતો સાથે સુસંગત છે

TV9 ગુજરાતી Sat, 11 Jul 2026 07:28
Read the original at TV9 ગુજરાતી ↗