UGLY
POLITICS
GUJARAT
Nadiad: BJP Kisan Morcha general secretary attacked by mob

નડિયાદના ટ્રાફિકથી ધમધમતા ઉત્તરસંડા રોડ ડી માર્ટ નજીક ગઈકાલે શનિવારની રાત્રે ટોળા દ્વારા ભાજપ કિશાન મોરચાના મહામંત્રી પર હુમલાનો બનાવ સામે આવ્યો હતો. જોતજોતામાં વાયુવેગે બનાવના સીસીટીવી ફુટેજ શહેરમાં વાઈરલ થઈ જવા પામ્યા હતા. આ બનાવને પગલે ન
Read the original at સંદેશ ↗