BAD
INDIA
GUJARAT
Morbi: પૂરનાં પાણી ઓસરતા જીકીયારી-હળવદ-સરા રોડ પર વાહનવ્યવહાર શરૂ કરાયો

મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા બંધ થયેલા માર્ગોની ચકાસણી બાદ રસ્તાઓ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણીની આવક નિયંત્રિત થતાં જીકીયારી ગામ પાસે આવેલા કોઝવે પરથી પૂરના પાણી સંપૂર્ણપણે
Read the original at સંદેશ ↗