BAD
INDIA
GUJARAT
Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, સુરત- વલસાડમાં NDRF-SDRFની ટીમો તૈનાત, Video

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી આફતનો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થયો છે. અતિભારે વરસાદની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા સુરત અને વલસાડમાં NDRF અને SDRF ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સ્થિત
Read the original at સંદેશ ↗