BAD
INDIA
GUJARAT
Monsoon 2026 : સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 24 જિલ્લામાં એલર્ટ, 22 કલાકમાં 72 તાલુકા પાણી-પાણી..!

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક
સંદેશ पर मूल खबर पढ़ें ↗