BAD
INDIA
GUJARAT
Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: કપરાડામાં 16 ઈંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, કચ્છના દરિયાકાંઠે 'ઓરેન્જ એલર્ટ' જાહેર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેરને બદલે કહર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 173 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં વલસાડ અને નવસારી જિલ્લામાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. કપરાડામાં સૌથી વધુ 16 ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં
Read the original at સંદેશ ↗