UGLY
INDIA
GUJARAT
Monsoon 2026 : જૂનાગઢના માંગરોળ દરિયામાં ભારે કરંટ, 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા...

જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરિયાકિનારે અચાનક હવામાનમાં પલટો આવતાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સરચાર્જ પરિસ્થિતિને પગલે દરિયામાં 5 થી 7 ફૂટ જેટલા ઊંચા તોફાની મોજા ઉછળવાનું શરૂ થયું છે. દરિયાના આ રૌદ્ર સ્વરૂપને જોત
Read the original at સંદેશ ↗