Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

मानसून 2

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ અને તેના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે જિલ્લાની તમામ મુખ્ય નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. નદીઓ ઓવરફ્લો થતાં અને કોઝવે તેમજ લો-લેવલ બ્ર

સંદેશ Tue, 07 Jul 2026 05:12
સંદેશ पर मूल खबर पढ़ें ↗