Flag of Indiaसत्यमेव जयते
BAD BUSINESS GUJARAT

મોદી સરકારની મોટી મંજૂરી : 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ લાવવા સરકારની લીલી ઝંડી, જાણો જૂની નોટોનું શું થશે!

RBI અને મોદી સરકારે દેશમાં પ્લાસ્ટિક નોટ (Polymer Notes) લાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. ₹10 અને ₹20ના 100-100 કરોડ નોટોનું ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે તમારા ખિસ્સામાં પડેલી જૂની કાગળની નોટોનું શું થશે? શું તે બે

TV9 ગુજરાતી Wed, 29 Jul 2026 11:14
Read the original at TV9 ગુજરાતી ↗