Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Maharashtra Nagpur Breaking News: The dream of becoming a cricketer was shattered, 17-year-old Aditi Chaukhande ended her life due to non-selection in VCA!

મહારાષ્ટ્રના નાગપુરમાંથી દુઃખદ ઘટના સામે આવી રહી છે. 17 વર્ષની મહિલા ક્રિકેટરે જીવન ટુકાવ્યું છે. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે ટીમમાં પસંદગી ન થવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

TV9 ગુજરાતી Fri, 31 Jul 2026 04:51
Read the original at TV9 ગુજરાતી ↗