GOOD
INDIA
GUJARAT
Lakhtar: કળમની જમીનમાં તલાટીએ પુરાવા વગર નામો દાખલ કરતા તપાસની માગણી

લખતર તાલુકાના કળમ ગામની સીમમાં આવેલી વડીલોપાર્જીત જમીનમાં તલાટીએ મળતીયાઓના નામ દાખલ કરી એમને કબ્જો લઇ લીધો હોવાથી પુરાવા તપાસે વધારાના નામ દૂર કરવાની તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઇ છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર લખતરના કળમ ગામની મીલ્કત
Read the original at સંદેશ ↗