BAD
INDIA
GUJARAT
Khed\ 1: Work of electricity workers in flood in Goblaj

ખેડા : ગોબલજ ડિવિઝનમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પાણી ભરાઈ જવાને કારણે વીજ પોલ ધરાશાયી થતાં આ સ્થિતિ સર્જાઈ છે. આના કારણે ઔધોગિક એકમોને અસર થઈ છે. યુજીવીએસીએલના 11 કેવી ઝવેરી ઇન્ડસ્ટ્રી ફ્ડિરમાં આ સમસ્યા
Read the original at સંદેશ ↗