UGLY
INDIA
GUJARAT
Jasdan : મોટા દડવા ગામે વિડીયો વાયરલ કરવાની ધમકીથી કંટાળી માતાએ 4 વર્ષની દીકરી સાથે કૂવામાં કૂદી કર્યો આપઘાત

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ મથકની હદમાં આવતા મોટા દડવા ગામે સામાજિક બદનામી અને બ્લેકમેઇલિંગના કારણે એક જ પરિવારના બે સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બે શખ્સોએ પરિણીતાને બ્લેક
Read the original at સંદેશ ↗