GOOD
INDIA
GUJARAT
International Yoga Day celebrated at Sandip's Vidyamandir

ગોધરા : સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાંદિપની વિદ્યામંદિર ગુજરાતી માધ્યમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓએ યોગ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શાળાના આચાર્યએ યોગનું જીવનમાં મહત્વ દર્શાવી તે એક ઉત્સવ
Read the original at સંદેશ ↗