BAD
INDIA
GUJARAT
AMCના સ્વચ્છતા વર્કશોપમાં જ નેતાઓનું 'અસ્વચ્છ' આચરણ, 192 માંથી 172 કોર્પોરેટરો ગાયબ, 20 માંથી 2 તો ઊંઘતા ઝડપાયા..!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સફાઈ અને સ્વચ્છતાના સુધારા માટે એક વિશેષ 'સ્વચ્છતા અભિયાન વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ વર્કશોપમાં શહેરને સ્વચ્છ રાખવાના પાઠ ભણાવવાના હતા, પરંતુ તેમાં ખુદ જનપ્રતિનિધિઓની ભારે ઉદા
Read the original at સંદેશ ↗