Flag of IndiaPulse Bharat सत्यमेव जयते
GOOD INDIA GUJARAT

In Salangpur, the entire Gujarat Brahmo Samaj came down on the copyright issue of Kashtabhanjan Dev, threatened to fight a legal battle - Video

સાળંગપુર કષ્ટભંજન દેવના કોપીરાઈટ મુદ્દે વિવાદ વકર્યો. અને રાજ્યભરમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. આ વિરોધ બાદ હવે મંદિર તંત્રની સ્પષ્ટતા સામે આવી છે. પણ, સામાન્ય ભક્તોને સતાવતો સૌથી મોટો સવાલ એ છે કે આખરે "સત્ય શું છે?"

TV9 ગુજરાતી Sun, 14 Jun 2026 16:07
Read the original at TV9 ગુજરાતી ↗