GOOD
INDIA
GUJARAT
अहमदाबाद के लांबा वार्ड में कचरे और गंदगी के ढेर के बीच कीड़ों का भविष्य घुट रहा है।

સરકાર દ્વારા બાળકોના પોષણ અને પ્રારંભિક શિક્ષણ માટે લાખો રૂપિયાના ખર્ચે આંગણવાડીઓ બનાવવામાં આવે છે, પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આ કેન્દ્રો આજે ગંદકીના ઘર બની ગયા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંભા
સંદેશ पर मूल खबर पढ़ें ↗