BAD
INDIA
GUJARAT
Kutchના અંજારમાં સરકારી જમીન પરનું ગેરકાયદેસર રહેણાંક દબાણ તોડી પડાયું, રૂ.8 લાખની જમીન ખુલ્લી કરાવી

કચ્છ જિલ્લાના અંજાર શહેરમાંથી સરકારી જમીન પર સરકારી તંત્ર દ્વારા લાલઆંખ કરીને દબાણ હટાવવાની એક મોટી કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે. અંજારમાં એક કિંમતી સરકારી જમીન પર કેટલાક સ્થાનિક ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો જમા
Read the original at સંદેશ ↗