Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

हिम्मतनगरः असहनीय सूखे के बाद खेडब्रह्मा शहर में बारिश हुई

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમા આજ સવારથી અસંખ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.ત્યારે સાજે 7 કલાકે અચાનક વાતાવરણ પલ્ટો આવતા કાળા ડીબાગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડતા. શહેરમા ઠંડક પ્રસરી ગઈ હતી ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

સંદેશ Thu, 30 Jul 2026 19:42
સંદેશ पर मूल खबर पढ़ें ↗