BAD
INDIA
GUJARAT
Guru Purnima 2026: ગાંધીનગરમાં ભાજપનો સમરસતા સંકલ્પ, જગદીશ વિશ્વકર્માએ સંત રવિદાસ મહારાજના વિચારોને કર્યા યાદ

સમગ્ર દેશમાં બુધવારના રોજ શ્રદ્ધા અને આસ્થા સાથે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે ગાંધીનગર ખાતે ભાજપના 'સમરસતા સંકલ્પ અભિયાન' હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર સ્થિત સંત શિરોમણી શ
Read the original at સંદેશ ↗