GOOD
INDIA
GUJARAT
Gujarat still has to wait for the monsoon, the arrival of Meghraj can be between 23 and 26 June

રાજ્યમાં ચોમાસાને લઇને માઠા સમાચાર છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે. સામાન્ય રીતે 15 જૂન બાદ ક્યારે પણ ચોમાસું આવી શકે છે. જો કે હવે એવી શકયતાઓ છે કે ચોમાસું 23થી 26 જૂન વચ્ચે જ ગુજરાતમાં આપશે દસ્તક.
Read the original at TV9 ગુજરાતી ↗