BAD
INDIA
GUJARAT
Gandhinagar News: મુખ્યમંત્રીએ કાફલો થોભાવી અંબાલીના ગ્રામજનોને કહ્યું, ગામમાં કોઈ તકલીફ તો નથી ને!

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતેના કાર્યક્રમ બાદ ગાંધીનગર પરત જઈ રહ્યા હતા.તે સમયે મુખ્યમંત્રીની જ્યારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાલી ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું.શાળા છૂટ્યા બાદ યુનિ
Read the original at સંદેશ ↗