Flag of Indiaसत्यमेव जयते
STATE ACTION CRIME GUJARAT

Fake foreign liquor factory busted in Haryana's Jaska, three arrested

પાટણ જિલ્લાની એલસીબી પોલીસે રથયાત્રા અંતર્ગત કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હારીજ તાલુકાના જાસ્કા ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાં દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ત્યાં જાણીતી બ્રાન્ડના નામે નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી.

સંદેશ Sun, 12 Jul 2026 19:18
Read the original at સંદેશ ↗